ગુજરાતી સ્થાનિક અનુભવ પૅક

ગુજરાતી સ્થાનિક અનુભવ પૅક

Rating
2.3
Reviews
3
ગુજરાતી સ્થાનિક અનુભવ પૅક
ગુજરાતી સ્થાનિક અનુભવ પૅક

App details

Release date

2017-11-18

Last update

2023-03-02

Product ID

9P2HMSWDJDQ1

Categories

Personalization

About ગુજરાતી સ્થાનિક અનુભવ પૅક

હંમેશા અપ-ટૂ-ડેટ, હંમેશા સુધાર દર્શાવતો Windows નો ભાષાનો અનુભવ!

Windows હવે Microsoft Store દ્વારા ભાષા સુધારાઓનું મફત વિતરણ કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે અમે સતત તમારી સ્થાનિક ભાષામાં સુધારો કરી શકીએ છીએ અને આપમેળે આ સુધારાઓને તમારા ઉપકરણ પર મોકલી શકીએ છીએ. સ્થાનિક અનુભવ પૅક એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીવાથી તમારી ભાષામાં Windows ટેક્સ્ટ હંમેશા અપ-ટૂ-ડેટ રહેશે.

તમારી સ્થાનિક ભાષામાં Windows ટેક્સ્ટ વધુ સારી બનાવવામાં સહાય કરવા માટે રસ ધરાવો છો? તમે Windows સાથે શામેલ પ્રતિક્રિયા હબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટેક્સ્ટ સુધારણાઓને લગતા સૂચનો સરળતાથી આપી શકો છો. Cortana સર્ચના ખાનામાં ફક્ત "પ્રતિક્રિયા હબ" લખો અથવા Windows કી + એફ ને દબાવો અને પકડી રાખો.

નોંધ: વધારાની ભાષા સમર્થન સુવિધાઓ જેવી કે જોડણી શબ્દકોશો અને સ્પીચ પણ ઇન્સ્ટોલ થઈ શકે છે. સંગ્રહ કરવાની જગ્યાની જરૂરીયાતો ઇન્સ્ટોલ કરેલ સુવિધાઓ પ્રમાણે બદલાય છે.

Key features